કોરોનાના કેસ વધતા Rajkot માં વિદેશથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ
Continues below advertisement
કોરોનાના કેસ વધતા રાજકોટમાં વિદેશથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. કોરોનાના કેસ વધતા રાજકોટ પ્રશાસન સતર્ક થઇ ગયું છે.
Continues below advertisement