રાજકોટ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદાર કોરોના સંક્રમિત થયા છે. નાયબ મામલતદાર હિમાંશુ રાવલ નિવૃતિના એક દિવસ પહેલા કોરોના પોઝિટીવ થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot ABP ASMITA Retirement Deputy Mamlatdar Corona Positive Transition Collectorate Himanshu Rawal