રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનોનું પ્રાદેશિક કમિશનરને આવેદન પત્ર, જુઓ શું કરી માંગ ?
Continues below advertisement
રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પ્રાદેશિક કમિશનરને આવેદન પત્ર આપ્યું છે. અને જણાવ્યું છે કે,, સ્થાનિક ધારાસભ્યની જન્મ તારીખમાં ગોંડલના ચીફ ઓફિસરે ચેડાં કર્યાનું કહ્યું હતું. આ મામલે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ગોંડલના ચીફ ઓફિસર વ્હાલાદવલાની નીતિ અપનાવતા હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement