રાજકોટ માર્કેટિંગ યાર્ડ માટે ચૂંટણી, ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાશે વરણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટ માર્કેટિંગ યાર્ડ માટે ચૂંટણી યોજાશે. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. પરસોત્તમ સાવલિયાનું નામ ચેરમેન માટે નક્કી મનાઈ રહ્યું છે. બપોરે 11 વાગ્યે વરણી કરવામાં આવશે. જુનિયરમાં જયેશ બોઘરાનું નામ નક્કી મનાઈ રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News Election ABP News State Marketing Yard Chairman Vice-Chairman ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News