રાજકોટમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો પરેશાન, ખેતરમાં ભૂંડે ભેલાણ કર્યું, જુઓ વિડીયો
Continues below advertisement
રાજકોટમાં (Rajkot) ભૂંડ (pigs) અને રોજના ત્રાસથી ખેડૂતો (Farmers) પરેશાન થયા છે. ખેતરમાં ભૂંડે ભેલાણ કર્યું છે. એક તરફ વરસાદની ખેંચ તો બીજી તરફ ભૂંડનો ત્રાસ ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. પાકના રક્ષણ માટે રાત્રિના ઉજાગરા કરવા પડે છે. વીજળી પુરવઠો પણ યોગ્ય ન મળતા સ્થાનિકો પરેશાન થયા છે. સાથે જ ફેંસિંગ માટે સરકાર દરેક ખેડૂતોને સબસિડી આપે તેવી માંગ કરાઇ છે.
Continues below advertisement
Tags :
Rajkot Gujarat News Rain World News Farmer Crop ABP Asmita News Farm ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Pig