રાજકોટના કોટડાસાંગાણી ગામના ખેડૂતોનો દર્દ, ચોમાસા પહેલા શેની કરી રહ્યા છે માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના કોટડાસાંગાણી ગામના ખેડૂતો પાણી બાબતે હેરાન થયા છે. ચેકડેમની હાલત બિસ્માર થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.