રાજકોટ મનપામાં 68 બેઠકો સાથે ફરી ભાજપ સત્તામાં, 'ફટાફટ'માં જુઓ મહત્વના સમાચારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટ મનપામાં 68 બેઠકો સાથે ભાજપે ફરી સત્તા મેળવી હતી. રાજકોટ મનપામાં 68 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. એક માત્ર વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ પેનલની જીત થઇ છે.