રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંહના ધામાથી લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ જિલ્લામાં 3-3 સિંહોએ ધામા નાંખતા ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ તાલુકાના ગામડાઓમાં 3 સાવજોએ ધામા નાંખતા વન વિભાગની ટિમ સાવજોની પાછળ છે. રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા ,ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ ખોખલડળ સહિતના ગામડાઓમાં સાવજો ફરી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram