રાજકોટમાં યુવાનની આત્મહત્યા કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સામે નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટમાં યુવાનની આત્મહત્યા કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ હતી. રાજકોટમાં એક માસ પૂર્વે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર યુવાનના કેસમાં એ ડિવિઝન પોલીસે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત જીવણભાઇ સવસેટા સામે ફરિયાદ નોંધી હતી.