રાજકોટઃ ગ્રામ્ય પંથકમાં સિંહોના ધામા, વન વિભાગની ટીમ રાખી રહી છે નજર

Continues below advertisement
રાજકોટ તાલુકાના ગામડાઓમાં 3 સાવજોએ ધામા નાખ્યા છે. વન વિભાગની ટીમ સતત સિંહો પર નજર રાખી રહી છે. ડુંગરપુર,ખારચિયા, સરધાર,કાથરોટા સહિતના ગામડાઓમાં સાવજો ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ સાવજોએ 20 જેટલા પશુઓનું મારણ કર્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram