કોગ્રેસમાં ટિકિટનો વહીવટ થતા હોવાનો રાજકોટ જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખનો આરોપ

Continues below advertisement
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કોંગ્રેસ નેતા દિનેશ ચોવટીયાએ રાજીનામુ આપ્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાત કોંગ્રેસમાં ભાગલાવાદી નીતિ અને કોઈ સાંભળતું નથી. રાજકોટ મનપામાં કોગ્રેસની ટિકિટની વહેંચણી થાય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram