કોરોનાના કેસ વધતા ગુજરાતના આ શહેરમાં આવતીકાલથી બાગ બગીચા બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. રાજકોટમાં આવતીકાલથી બાગ-બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.વધતા કોરોના સંક્રમણને લઈ મહાનગરપાલિકાએ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 કેસ નોંધાયા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram