સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાના ભાવ ક્યાં પહોંચ્યા ?
Continues below advertisement
તેલના ભાવમાં ભડકો યથાવત રહ્યો છે. કપાસિયા તેલનો ભાવ તો ઓલ ટાઈમ હાઈ બોલાયો છે તો કપાસમાં ગુલાબી ઈયળ આવતા ઉત્પાદનમાં ઘટાડો થવાથી અને ઓછા માલને લઈને ઓછુ પિલાણ થતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1790 રૂપિયા પર પહોંચી ગયો છે
Continues below advertisement