રાજકોટ મનપાની જનરલ મિટિંગમાં હોબાળો, ભાજપ-કોંગ્રેસ આવ્યું સામસામે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટ મનપાની જનરલ મિટિંગમાં હોબાળો મચ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામ સામસામે આવી ગયા હતા. મોબાઈલ કંપનીના વેરાની રકમ બાબતે હંગામો સર્જાયો હતો. 117 કરોડની રકમ મુદ્દે સવાલ પુછાતા હોબાળો થયો હતો.
Continues below advertisement