રાજકોટઃપીવાનું પાણી પુરુ પાડતા ડેમમાં CMએ કેટલા ક્યૂસેક નર્મદાનું પાણી આપવાનો કર્યો નિર્ણય?
Continues below advertisement
રાજકોટ શહેરને નર્મદાનું 300 ક્યૂસેક પાણી આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. શહેરમાં પીવાનું પાણી પુરુ પાડતા ડેમમાં પાણી છોડાશે. સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં મંગળવાર સવાર સુધી આ પાણી પહોંચશે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot CM Narmada City Dam Pani ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV