રાજકોટના આ ગામમાં 3 દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ જિલ્લાના ગામોમાં પણ હવે કોરોના સંક્રમણ વકરી રહ્યું છે.અહીં થોરાળા ગામમાં 3 દિવસમાં 35 કેસ નોંધાયા હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગયા વર્ષે આ ગામમાં એક પણ કેસ ન હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot ABP ASMITA Villagers Corona Case Thorala Corona Transition Corona Guideline