રાજકોટઃ ભારતીય કિસાન સંઘ પહોંચ્યો મગફળી ખરીદ કેન્દ્રોની મુલાકાતે,ખેડૂતોમાં જોવા મળી નિરસતા
abp asmita
Updated at:
10 Nov 2021 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભારતીય કિસાન સંઘ મગફળી ખરીદ કેન્દ્રોની મુલાકાતે પહોંચ્યો છે. ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ઓપન માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. ખેડૂતો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જાણવા માટે સંઘ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યો છે.