મગફળી ખરીદીનો ઇનકાર કરતા રાજકોટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘનો હોબાળો, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘે હોબાળો મચાવ્યો હતો. 25 કિલો મગફળીની ખરીદીના બદલે 30 કિલો ખરીદીના નિર્ણયથી ખેડૂતો પરેશાન છે. આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram