રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમીની ઉજવણી, વરસાદ પડતાં ખેડૂતો થયા ખુશ

Continues below advertisement

રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઇ હતી. આ દરમિયાન વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મેઘરાજાની પધરામણી થતાં લોકો આનંદિત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram