રાજકોટઃ કપાસની CCI દ્ધારા ખરીદીને લઇ કિસાન સંઘે આપ્યું આવેદન, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કિસાન સંઘ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોની અલગ અલગ માંગણીને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કપાસની સીસીઆઈ દ્વારા ખરીદીને લઈને આવેદન આપવામાં આવ્યું હતું. કિસાન સહાય યોજનાને લઈને ખેડૂતોને હજી સુધી સહાય ન મળતા કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે સિવાય ખેડૂતોના ખેતરોમાં સરકાર દ્વારા સર્વે ન કરવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram