Rajkot સિવિલ હોસ્પિટલ બહાર લાગી એમ્બ્યુલન્સની લાંબી લાઇનો, દર્દીઓ થઇ રહ્યા છે પરેશાન
Continues below advertisement
એક તરફ કોરોના વાયરસ સતત વકરી રહ્યો છે. કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવી રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના કામના ભારણમાં પણ બહુ મોટો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ બહાર આજે ફરી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી હતી. 50 જેટલી એમ્બ્યુલન્સની સિવિલ હોસ્પિટલ બહાર લાઇન લાગી હતી. સારવાર ના મળતા દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે.
Continues below advertisement