રાજકોટના ગુંદાવાડી બજારમાં દીવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટની ગુંદાવાડી બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના તહેવારોની ઉજવણી માટે ધૂમ ખરીદી જોવા મળી હતી. લોકડાઉન બાદ પ્રથમવાર દિવાળીની રોનક જોવા મળી હતી. જોકે, ઘણા લોકોએ બજારમાં ભીડ છતાં માસ્ક વગર જોવા મળ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram