રાજકોટની જેતપુર નગર પાલિકાએ નાખ્યો નવો કર વેરો, પ્રજામાં દેખાયો રોષ

Continues below advertisement

રાજકોટની (Rajkot) જેતપુર નગર પાલિકાએ (Jetpur Municipality) પ્રજાના માથે નવો કર વેરો (New Tax) ઝીકી દીધો છે. જેને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોરોનાકાળમાં વેપાર ધંધો પડી ભાંગ્યા છે. અને બીજી તરફ નવા કર વેરા નાખવામાં આવ્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram