રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂથી 30 ટકા ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ થયો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં રાત્રી કર્ફ્યુના કારણે 30% ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ થયો છે.રાજકોટમાં સાંજે 5 વાગ્યા પછી બુકિંગ બંધ કરી દેવામાં આવે છે .રાત્રી કર્ફ્યુના કારણે રાજકોટના 450 ટ્રાન્સપોર્ટરને હાલાકી થઈ રહી છે. રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશને જિલ્લા કલેકટરમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય ને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવા ટ્રાન્સપોર્ટરોની માંગણી કરી છે. વેપારીઓએ પણ માંગ કરી હતી કે ટ્રાન્સપોર્ટરોને થોડી રાહત આપવામાં આવે તો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ને પણ ફાયદો થાય.
Continues below advertisement