રાજકોટના ગોંડલ યાર્ડમાં મગફળીના ખેડૂતો પરેશાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીના ખેડૂતો પરેશાન થયા છે. મગફળીનો પાક વહેંચી તહેવાર ઉપર કમાણી કરવા ગોંડલ યાર્ડમાં આવ્યા હતા જો કે અહીં 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ગોંડલ પંથકમાં આ વર્ષે મુશળધાર વરસાદ વરસતા મગફળીના પાકનું મબલક ઉત્પાદન થયું છે. સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ગોંડલ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.