કોણ બનશે કોર્પોરેટર: રાજકોટ મનપાની ચૂંટણીમાં ક્યા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે લોકો?
Continues below advertisement
કોણ બનશે કોર્પોરેટર કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ બિનરાજકીય લોકો સાથે વાતચીત કરી હતી. રાજકોટ મનપાની ચૂંટણીમાં ક્યા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે લોકો તે જાણવા જુઓ વીડિયો.
Continues below advertisement