Rajkot: બે ગામ વચ્ચે આવેલા રોડ પર થયો ખાડાઓનો વિકાસ, 3 કિમી કાપવા કેટલો લાગે છે સમય?
Continues below advertisement
રાજકોટ(Rajkot) જિલ્લાના બેડી(Bedi) અને હડમતિયા ગામ વચ્ચે આવેલા રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે. અહીંયાથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે. અહીંયા પાણી ભરાતા ક્યાં રોડ અને ક્યાં ખાડો છે તે ખબર પડી શકતી નથી. અહીંયા 3 કિમી કાપવા માટે 15 મિનીટથી વધુ સમય લાગે છે.
Continues below advertisement