રાજકોટઃ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસે વધુ બે ડોક્ટરોની કરી ધરપકડ

Continues below advertisement
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસે વધુ બે આરોપી તબીબોની ધરપકડ કરી હતી. પોલીસે અગ્નિકાંડમાં ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.  અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ગોકુલ હોસ્પિટલના ચેયરમેન ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. તેજસ કરમટા અને ડૉ. વિશાલ મોઢાની ધરપકડ કરી હતી. જેને મંગળવારના કૉર્ટે જામીન પર મુક્ત કર્યા હતાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram