રાજકોટના લોકોની લાપરવાહી, પોલીસે 16.88 કરોડ રૂપિયા વસૂલ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ: રાજકોટમાં લોકડાઉનથી લઈને અનલોક-7માં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનારા 16 હજાર 888 લોકોને પોલીસે પકડી 16 કરોડ 88 લાખ રૂપીયા વસૂલ કર્યા છે. રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ થયો છે. એક મહિના દરમિયાન જાહેરનામા ભંગ બદલ 4 હજાર 626 કેસ નોંધવામાં આવ્યાં. રાત્રિના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 233 કેસ નોંધાયા.
Continues below advertisement