Rajkot:મનપાની ચૂંટણીમાં EVM તોડનાર પાંચ શખ્સ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાન સમયે EVM તોડી તોફાન કરનાર પાંચ શખ્સ ઝડપાયા છે. આ પાંચ આરોપીઓ EVMના વાયર કાઢી તોફાન કરી નાસી ભાગ્યા હતા.