રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં એક જ રાતમાં 3200 ટન મગફળીની આવક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
27 Nov 2021 12:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે. જેને લઈને મગફળીનો મબલક પાક જોવા મળી રહ્યો છે. 39 લાખ ટનનો મગફળીનો પાક થયો છે. બેડી માર્કેટ યાર્ડમાં 800થી વધુ વાહનોમાં મગફળીની બોરીઓ જોવા મળી હતી. 16 કરોડના કિમંતની 3200 ટન મગફળીની આવક થઇ. એક જ રાતમાં આટલી બધી મગફળીની આવક થતા યાર્ડમાં હવે જગ્યા નથી. તેથી એક સપ્તાહ સુધી આ આવક બંધ રાખવામાં આવશે.