Rajkot: પૈસાની લેવડ દેવડમાં કારખાનેદારની અપહરણ કરી ઢોર માર મારીને કરાઈ હત્યા
Continues below advertisement
રાજકોટમાં રૂપિયાની લેવડ દેવડમાં કારખાનાના માલિકનું અપહરણ કરીને હત્યા કરી દેવાઈ છે. રૂપિયાની ઉઘરાણી મુદ્દે ત્રણ શખ્શો નંબર વિનાની કાર લઈને આવ્યા હતા. જ્યાં અપહરણ કરી ઢોર માર માર્યા બાદ હત્યા કરાઈ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Murder Police Gujarat News Kidnapping Money Investigation Transaction ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live