Rajkot Accident CCTV | ધોરાજીમાં ટ્રકે બાઇક ચાલકને લીધો અડફેટે, સામે આવ્યા સીસીટીવી
gujarati.abplive.com
Updated at:
24 Feb 2024 08:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Accident CCTV | રાજકોટ જીલ્લાના ધોરાજીમા મોટરસાયકલને હડફેટે લેતો ટ્રક. ધોરાજી ના સ્ટેશન રોડ પર આવેલ મહાકાળી લોજ પાસે મોટરસાયકલ ચાલક પોતાનુ કામ કાજ અર્થે નિકળેલ હોય. ત્યા ટ્રક સામે આવતો આવેલ અને મોટરસાયકલ ને હડફેટે લેતા થયો અકસ્માત. રામ રાખે તેને કોણ ચાખે સદ્નનસીબે કોઈ જાન હાની થઈ નથી મોટરસાયકલ ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ. આ સમગ્ર ઘટના નો વિડિયો સી સી ટીવી મા કેદ થઈ.