Rajkot: વોર્ડ નંબર-14ના ભાજપ મહિલા કોર્પોરેટરની સ્થાનિકો સાથે ગેરવર્તન કરતી ઓડિયો ક્લીપ થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)માં વોર્ડ નંબર-14ના ભાજપના મહિલા કોર્પોરેટર(BJP woman corporator)ની ઓડિયો ક્લીપ(audio clip) વાયરલ થઈ છે. સ્થાનિકો સાથે ગેરવર્તન કરતી કોર્પોરેટર વર્ષાબેન રાણપરા(Varshaben Ranpara)ની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.