રાજકોટઃ સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ઈન્ટર્ન તબીબે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

Continues below advertisement

રાજકોટની સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં એક ઈન્ટર્ને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પાટણના રાધનપુરના વતની અમરિત ચૌધરીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી પ્રમાણે તે છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram