રાજકોટઃ ગોંડલમાં એસટી બસની અડફેટે આવતા એક વૃદ્ધાનું થયુ મૃત્યુ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)ના ગોંડલ(Gondal)માં એસટી બસની અડફેટે આવતા એક વૃદ્ધાનું મોત થયું છે. કરમાળકોટડા-ગોંડલ-રાજકોટ રૂટની બસના આગળના ટાયરમાં આવી જતા વૃદ્ધાનું મોત થયું છે.ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Rajkot Accident Gondal ST Bus Old Man Tragedy Died ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV