રાજકોટઃ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Continues below advertisement

એક યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટની પોસ્ટ મૂકી હતી. સુરજ સોલંકી નામના ભૂવા એ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram