રાજકોટ:તબીબો જ કરી રહ્યા છે એમ્ફેટેરેસિન-બી ઈંજેકશનની કાળાબજારી
Continues below advertisement
રાજકોટમાં મ્યુકર માઇકોસિસના ઈંજેકશનની કાળાબજારી સામે આવી છે. 14 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. 300 રૂપિયાનું ઈંજેકશન 4500માં વેચતા હતા.
Continues below advertisement