રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રસીકરણ માટે મહાભિયાન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટમાં પ્રધાનમંત્રી (Narendra Modi) નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અહીં કોરોના (vaccination) રસીકરણ માટે (Campaign) મહાભિયાન શરુ કરાયું છે. 50 હજાર જેટલા લોકોને રસીના ડોઝ આપવાનો લક્ષયાંક નક્કી કરાયો છે. 25થી વધુ લોકો હોય તો સોસાયટીમાં જઈને પાલિકાની ટીમ રસી આપી રહી છે.
Continues below advertisement