Rajkot માં શાળામાં વધ્યુ કોરોના સંક્રમણ,  આ સ્કૂલના શિક્ષકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Continues below advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના સંક્રમણ વધતા પ્રશાસન ચિંતામાં છે.  રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી મોદી સ્કૂલના શિક્ષકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શાળા સંચાલકોએ દાવો કર્યો હતો કે શિક્ષક છેલ્લા પાંચ દિવસથી શાળાએ આવ્યા નથી. જો કે હાલ તો કોરોનાના કેસ સામે આવતા અન્ય 15 શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram