Rajkot: 'મારા પપ્પાને મને થોડીકવાર જોવા દો', કોરોનાથી પિતાનું મોત થતા દીકરીનું હૈયાફાટ રૂદન
Continues below advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. દિકરીએ પિતાનું મોઢું જોવા જીદ પકડી હતી. સ્ટાફે તેને પકડી રાખી હતી. દર એક કલાકે પરિવારજનો એક સ્વજન ગુમાવે છે.
Continues below advertisement