Rajkot: જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી 17મીએ યોજાશે

Continues below advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ માટે 17મીએ ચૂંટણી થશે. વિકાસ કમીશ્નર આ અંગે આજે એજન્ડા બહાર પાડશે.  જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી બાદ ભાજપ શાસન સંભાળશે.  આગામી 16મી માર્ચે ઉમેદવારી કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram