રાજકોટઃ ગોંડલ નજીક ખેતરમાં સિંહ પરિવારની એન્ટ્રી, ખેડૂતો-મજૂરોમાં ભય

Continues below advertisement
રાજકોટના ગોંડલ નજીક સિંહ દેખાવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉમવાડામાં ખેતરમાં સિંહ પરિવારની એન્ટ્રી જોવા મળી છે. ગુરુવારે પણ સિંહ જોવા મળ્યા હતા. જેના કારણે ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram