રાજકોટ: પડધરીમાં ખેડૂતોનું દર્દ છલકાયું, વરસાદ ખેંચાતા પાકને નુકસાન
gujarati.abplive.com
Updated at:
10 Aug 2021 11:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટનાં (Rajkot) પડધરીમાં (Paddhari) ખેડૂતોનું દર્દ છલકાયું હતું. વાવણી બાદ વરસાદ ખેંચાતા (rain-damaged) ખેડૂતો ચિંતિત થયા છે. પાકને પાણી ન મળતા નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. પ્રથમ સારો વરસાદ થતાં વાવણી કરવામાં આવી હતી. પરંતુ હવે વરસાદ ન આવતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે.