Rajkot: ગૌતમ પાર્કમાં 2 જૂથ વચ્ચે થઈ મારામારી, તાલુકા પોલીસે કેટલા લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ?

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના ગૌતમ પાર્ક(Gautam Park)માં 2 જૂથ(two groups) વચ્ચે મારામારી થઈ છે. મવડી સર્વે નંબર 196માં આવેલી જમીન અંગે આ વિવાદ થયો છે.આ કેસમાં તાલુકા પોલીસે 13 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram