Rajkot માં આ છ મેડિકલ સ્ટોરને કોરોનાની સારવાર માટેનું રેમડેસિવર ઇન્જેક્શન વેચવાની સરકારની મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં છ મેડિકલ સ્ટોરને કોરોનાની સારવાર માટેનું રેમડેસિવર ઇન્જેક્શન વેચવાની સરકારે મંજૂરી આપી હતી. જેમાં ગોકુલ ફાર્મસી, ગીરીરાજ લાઇફ કેર, પરમ ફાર્મસી, સ્ટલિંગ ઓપીડી ફાર્મસી, ક્રાઇસ્ટ હોસ્પિટલ અને HCG હોસ્પિટલનો સમાવેશ થાય છે.