Rajkot: આરોગ્ય વિભાગે દરોડા પાડી નકલી તેલના વેપલાનો કર્યો પર્દાફાશ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં આરોગ્ય વિભાગે(health department) દરોડા પાડીને 125 જેટલા નકલી તેલના ડબ્બા ઝડપી લીધા છે. શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. જૂના માર્કેટ યાર્ડમાં આરોગ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. બ્રાન્ડેડ કંપનીના નામે પામ ઓઈલ વેચતા હોવાનો ખુલાસો થયો છે.
Continues below advertisement
Tags :
Rajkot Health Department Raids Fake Exposes Edible Oils ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV