રાજકોટઃ આ ગામમાં લોકો એક પૌરાણિક કુવાની કરે છે પૂજા, શું છે કુવાની ખાસિયત?
Continues below advertisement
રાજકોટ જિલ્લાના ચાંદલી ગામે લોકો શિવજીના મંદિર નજીક આવેલા એક પૌરાણિક કુવાને પૂજે છે. 500 વર્ષ જૂના આ કુવાનું વિશેષ મહત્વ છે. આ કુવો આજ સુધી ખાલી થયો નથી. ભયંકર દુષ્કાળ દરમિયાન આખા ગામને આ કુવામાંથી પાણી મળતું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Pooja ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Shiv Mandir Kuvo