Rajkot: ચંપકનગરની આ જ્વેલર્સ શોપમાં એક કરોડ રૂપિયાના દાગીનાની કરાઈ ચોરી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના ચંપકનગરમાં આવેલા શિવ જ્વેલર્સમાં એક કરોડ રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અહીં ત્રણ હથિયારધારી શખ્સોએ વેપારીને માર માર્યો હતો.ત્યારબાદ દાગીના લૂંટીને ફરાર થઈ ગયા છે.
Continues below advertisement