રાજકોટ કિસાન સંઘની ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની સરકાર પાસે માંગ

Continues below advertisement
રાજકોટ કિસાન સંઘે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની સરકાર પાસે માંગ કરી હતી. કિસાન સંઘે કહ્યું કે, હાલમાં ખેડૂતોને ઘઉંના ખૂબ ઓછા ભાવ મળે છે. સરકાર ચણાની જેમ ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram